ડેન્ટલ ઇમ્પ્લાન્ટ
પડી ગયેલા કે કઢાવેલા દાંતની જગ્યાએ કાયમી નવો દાંત.
કનકિયા, મીરા રોડ ઈસ્ટમાં દાંતની તમામ સારવાર એક જ જગ્યાએ — ઇમ્પ્લાન્ટ, રૂટ કેનાલ, બ્રેસિસ, અલાઇનર અને સ્માઇલ ડિઝાઇન. 14 વર્ષમાં 40,000થી વધુ દર્દીઓની સારવાર.
11 વિભાગોમાં 78 પ્રકારની સારવાર, બધું એક જ ક્લિનિકમાં.
પડી ગયેલા કે કઢાવેલા દાંતની જગ્યાએ કાયમી નવો દાંત.
એક જ બેઠકમાં પીડારહિત રૂટ કેનાલ.
વાંકા દાંત સીધા કરવા માટે.
ઝિર્કોનિયા અને મેટલ-ફ્રી કેપ, અમારી જ લેબમાં બનેલી.
ફસાયેલી ડહાપણની દાઢનું સલામત ઓપરેશન.
પેઢાંમાંથી લોહી અને દુર્ગંધની સારવાર.
બાળકો માટે ડર વગરની સારવાર.
તીવ્ર દુખાવો કે સોજો — તે જ દિવસે એપોઇન્ટમેન્ટ.